Anilkumar Rathwa (Sameer) 23 May 2026 ग़ज़ल समाजिक #google#bing#chhotaudepur#instagram 9875 0 Gujarati :: ગુજરાતી
નસીબના ભરોસે બેસી, તમે શું મેળવી લેશો? કૂવામાં બેસીને આકાશની વાતો, ક્યાં સુધી કરશો? તમારી આવડતને સાચવી રાખવાને બદલે, વાતવાતમાં શા માટે નસીબનાં ગાણાં ગાયા કરશો? કાગળની જેમ હવામાં ઉડવું તો સાવ સસ્તું છે, પણ પતંગ બનીને ગગનમાં કેમ કતરાઈને મરશો? પરસેવો પાડવાથી ભાગીને સફળતા શોધવા નીકળ્યા! શું મહેનત કર્યા વિના નસીબનાં તાળાં ખોલી શકશો? 'કાબેલિયત' શબ્દ સાંભળીને જેઓ દૂર ભાગે છે, તેઓ આ દુનિયામાં કઈ રીતે પોતાનું નામ કરી શકશો?