Join Us:
दिशा-लाइव ग्रुप ने लॉन्च किया नया ब्रांड BizPry - लोकल से ग्लोबल तक 20 मई स्पेशल -इंटरनेट पर कविता कहानी और लेख लिखकर पैसे कमाएं - आपके लिए सबसे बढ़िया मौका साहित्य लाइव की वेबसाइट हुई और अधिक बेहतरीन और एडवांस साहित्य लाइव पर किसी भी तकनीकी सहयोग या अन्य समस्याओं के लिए सम्पर्क करें

"સ્વ-ઘડતર"

Anilkumar Rathwa (Sameer) 11 May 2026 ग़ज़ल समाजिक #motivationalthough #Google #Yahoo #bing 10413 0 Gujarati :: ગુજરાતી

વિચારોથી સતત આ જિંદગીનું રૂપ બદલાશે,
તમે જેવા હશો, એવું જ આખું દ્રશ્ય બદલાશે.

​નથી આ ખેલ કિસ્મતનો, બધું છે આપણા હાથમાં,
તમે પલટો જો આ વળાંક, તો ભવિષ્ય બદલાશે.

​મરણ સુધી આ ઘડતરની પ્રક્રિયા ચાલતી રહેવાની,
હથોડો જો ટકશે પથ્થર પર, તો મૂર્તિનું સદૃશ્ય બદલાશે.

​ન આપો દોષ દુનિયાને, ન આપો દોષ સંજોગોને,
સ્વીકારો જો જવાબદારી, તો પોતાનું ભાગ્ય બદલાશે.

​પસંદગી તમારી જ છે, ભલે માર્ગો હજારો હોય,
તમે બદલો જો પોતાની દિશા, તો કિનારો પણ અવશ્ય બદલાશે.

Comments & Reviews

Post a comment

Login to post a comment!

Related Articles

Sahil se poocho kinaro p kya likha h Lekhak se poocho kitabo m kya likha h Kyu dekhte ho tum jamane ki kmiyo ko Are khud s to poocho tumne kya kiya h read more >>
Dil mein jazbaaton ke hua tufan bhi nahin Rahe Pahle se hasin mere mehman bhi nahin Rahe❤️ Ye waqt Na jaane Kahan Le ja Raha hai mujhe Shahar mein is tehzeeb ke kadardaan bhi nahin Rahe❤️ Shauk jagah hai tabiyat mein gule afshani ka Magar mere aangan mein gulistaan bhi nahin Rahe❤️ Umre nadan nikal gayi alvida keh kar mujhe Mujp read more >>
पल भर भी तुम्हें हम अपनी यादों से हटा ना पाए चांदनी चली गई तो घर में शम्मा जला ना पाए💖💖💖 महफिल में जाते हैं तो तेरी याद आती है सनम तेरी read more >>
Join Us: